fbpx

સેમસંગનું મોટું પદ છોડીને પાલનપુરના ગુજરાતી યુવાને આ રીતે કરી દેશ સેવા

Spread the love
સેમસંગનું મોટું પદ છોડીને પાલનપુરના ગુજરાતી યુવાને આ રીતે કરી દેશ સેવા

ઓપરેશન સિંદુર વખતે આપણા દેશની વાસ્તવિક સરહદ પર તો પાકિસ્તાને હુમલા કર્યો, પરંતુ તેનાથી પણ વધારે પાકિસ્તાને સાયબર હુમલા કર્યા. ડિજિટલ બોર્ડર પર પાકિસ્તાને ફેક ન્યૂઝની ભરમાર ચલાવી. આપણી ડિફેન્સી સીસ્ટમ, બેકીંગ સીસ્ટમ,ક્મ્યુનિકેશન સીસ્ટમ પર હુમલા કરવામાં આવ્યા, પરંતુ ભારતે આ હુમલા નિષ્ફળ બનાવી દીધા. આ હુમલાઓ નિષ્ફળ કરાવવામાં ગુજરાતના પાલનપુરના એક યુવાનનું મોટું યોગદાન રહ્યું. એનું નામ પ્રણવ મિસ્ત્રી છે.

પ્રણવે પાકિસ્તાનના સાયબર એટેકને અટકાવ્યા જેને કારણે ભારત સરકારે તેની સાયબર સિક્યોરીટી એડવાઇઝર તરીકે નિમણુંક કરી છે. 44 વર્ષનો આ યુવાન સેમસંગની સ્ટાર લેબમાં પ્રેસિડન્ટ અને CEOની પોસ્ટ પર હતો, પરંતુ આ નોકરી છોડીને દેશ સેવા કરવાનું તેણે પસંદ કર્યું. પ્રણવ ના નામ પર 100થી વધારે મોબાઇલ ટેક્નોલોજીની પેટન્ટ નોંધાયેલી છે.

error: Content is protected !!