fbpx

પ્રાંતિજ સબજેલ ખાતે મુસ્લિમ બંદીવાનોને સામુહિક નમાજ પઢવાનો કાર્યક્રમ યોજાયો

Spread the love

પ્રાંતિજ સબજેલ ખાતે મુસ્લિમ બંદીવાનોને સામુહિક નમાજ પઢવાનો કાર્યક્રમ યોજાયો
– બકરી ઈદ ના તહેવાર ને લઈ ને સબજેલ ખાતે સામુહિક નમાજ નુ આયોજન કરવામા આવ્યુ


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ  સબજેલ ખાતે મુસ્લિમ બંદીવાનોને બકરી ઈદ ના તહેવાર ને લઈ ને સામુહિક નમાજ પઢવાનો કાર્યક્રમ યોજાયો


   પ્રાંતિજ નાનીભાગોળ વિસ્તાર મા આવેલ સબજેલ ખાતે આજે બકરી ઈદ ના તહેવાર ને લઈ ને પ્રાંતિજ સબજેલ ઇન્ચાર્જ જેલર વી.આર.દેસાઇ દ્રારા મુસ્લિમ બંદીવાનોને સામુહિક નમાજ પઢવાનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમા મુસ્લિમ બંદીવાનોએ બકરી ઈદ ના તહેવાર નિમિત્તે જેલ માજ નમાજ પઢી હતી

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!