fbpx

ગુજરાતના હવામાન વિભાગની આગાહી, 11 જૂન સુધી ગુજરાતના આ જિલ્લામાં વરસાદ પડશે

Spread the love
ગુજરાતના હવામાન વિભાગની આગાહી, 11 જૂન સુધી ગુજરાતના આ જિલ્લામાં વરસાદ પડશે

ગુજરાતના હવામાન વિભાગે  7 જૂનથી 11 જૂન સુધી વરસાદની આગાહી કરી છે. 7 જૂને પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, દીવ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી.

8 જૂને રાજકોટ, જુનાગઢ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, દીવ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી. 9, 10 અને 11 જૂને અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડશે.

 હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે,14થી 16 જૂનની વચ્ચે ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેસશે અને દક્ષિણ ગુજરાતથી શરૂઆત થઇને 23 જૂન સુધી આખા ગુજરાતમાં પહોંચશે.

error: Content is protected !!