fbpx

અમેરિકામાં મુળ ભારતીય ફાર્મા ટાયકુનની ધરપકડ, 1276 કરોડ માટે 180 કરોડ લાંચ આપી

Spread the love
અમેરિકામાં મુળ ભારતીય ફાર્મા ટાયકુનની ધરપકડ, 1276 કરોડ માટે 180 કરોડ લાંચ આપી

અમેરિકામાં રહેતા મુળ ભારતીય ફાર્મા ટાયકુન તન્મય શર્માની લોંસ એંજલસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પોલીસે ધરપકડ કરી છે. મિશ્રા પર આરોપ છે કે તેમણે સાવરેન હેલ્થ ગ્રુપના માધ્યમથી 1276 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે.તન્મય શર્માની સાથે તેના સહયોગી પોલ જિન સેનની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

તન્મય શર્મા સામે અમેરિકાં 2017થી કેસ ચાલે છે, શર્માએ સોવરેન હેલ્થ સેન્ટરમાં આવતા દર્દીઓની જાણ બહાર તેમના નામ પર વિમાનું રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું અને પછી ખોટા દાવાઓ રજૂ કરીને 1276 કરોડ રૂપિયા હડપી લીધા હતા. નવાઇની વાત એ છે કે આ 1276 કરોડ રૂપિયા મેળવવા માટે મિશ્રાએ 180 કરોડ રૂપિયાની લાંચ આપી હતી.તન્મય મિશ્રા મુળ આસામનો છે.

error: Content is protected !!