fbpx

પ્રાંતિજ ના સંચાલક ની કાર્યકારી પ્રમુખ તરીકે વર્ણી થઈ

Spread the love


પ્રાંતિજ ના સંચાલક ની કાર્યકારી પ્રમુખ તરીકે વર્ણી થઈ
– પ્રાંતિજ એકસપેરીમેન્ટલ ના સંચાલક ની કાર્યકારી પ્રમુખ તરીકે વર્ણી
– સાબરકાંઠા જિલ્લા શાળા સંચાલક મંડળ ના પ્રમુખ તરીકે વર્ણી
   


સાબરકાંઠા જિલ્લા ના શાળા સંચાલક મંડળ ની કારોબારી ની મીટીંગ હિંમતનગર ખાતે યોજાઈ હતી જેમા મંડળ પ્રમુખ ભરતભાઇ પટેલ ને વિદેશ જવાનુ હોવાથી પ્રાંતિજ ના સંજયભાઇ. સી.પટેલ ની કાર્યકારી પ્રમુખ તરીકે તેવો ની નિમણૂક કરવામા આવી હતી જેમા સભ્યો આર ડી.પટેલ , શભુદાદા , આર.કે.પટેલ તથા અન્ય સભ્યોએ કાર્યકારી પ્રમુખ સંજયભાઇ પટેલ ને શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી હતી તો સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન મંડળના મહામંત્રી ડી.કે. ગોસ્વામી દ્રારા કરવામા આવ્યુ હતુ

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!