
પ્રાંતિજ ના તાજપુર સર્વિસ રોડ ઉપર ખાડામા કાર ફસાઈ
– રોડ ઉપર પાણી ને લઈ કાર ચાલક ને ખબર ના પડતા કાર ખાડા મા ફસાઈ
– તંત્ર ની બેદરકારી વાહન ચાલકોને ભોગવવાનો વારો આવ્યો
– ખાડાઓને લઈ ને અનેકવાર રજુઆતો છતાંય જેસેથેની સ્થિત
– વાહનો ફસાવાનો સીલસીલો યથાવત જોવા મલ્યો
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના તાજપુર સર્વિસ રોડ ઉપર રહેલ ખાડા મા કાર ફસાઈ તો ટ્રેક્ટર ની મદદત થી કાર ને બહાર કાઢવામા આવી


પ્રાંતિજ સહિત તાલુકા મા ધીમીધારે વરસી રહેલ વરસાદ ને લઈ ને પ્રાંતિજ ના તાજપુર ખાતે સર્વિસ રોડ ઉપર ઢીચણ સમા પાણી ભરાયા હતા તો પાણી ભરાતા સર્વિસ રોડ જાણે મીની તળાવ જેવા દશ્યો જોવા મલ્યા હતા તો ત્યાંથી પ્રસાર થઈ રહેલ એક કાર ચાલક ખાડા મા ફસાયો હતો તો ખાડા મા ફસાયેલ કાર ને સ્થાનિકો દ્રારા ટ્રેક્ટર ની મદદત થી કાર ને બહાર કાઢી હતી તો તંત્ર ની ગોર બેદરકારી ને લઈ ને અવરનવર વાહન ચાલકો ફસાય છે ત્યારે ત્યાંથી ત્યાંથી અવરજવર વાહન ચાલકો મા રોડ ઉપર રહેલ ખાડા ના પુરાતા તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો
જીલ રાવલ સાબરકાંઠા