fbpx

પ્રાંતિજ તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ ખાતે વુક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

Spread the love

પ્રાંતિજ તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ ખાતે વુક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
– આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ ને લઈ ને વુક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
– ચેરમેન , વાઇસ ચેરમેન સહાય કમીટી ના સભ્યો ઉપસ્થિત રહ્યા
             


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ખાતે વુક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


   પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તાર મા આવેલ પ્રાંતિજ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંધ દ્રારા આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે સંધ સંકુલ મા આયોવેદિક વુક્ષો નુ વુક્ષારોપણ કરવામા આવ્યુ હતુ જેમા ચેરમેન , વાઇસ ચેરમેન , કમીટી ના સભ્યો તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

error: Content is protected !!