fbpx

અમેરિકાની ટ્રેડિંગ કંપની પર SEBIએ પ્રતિબંધ મુકી દીધો, 4843 કરોડ પાછા આપવા આદેશ

Spread the love
અમેરિકાની ટ્રેડિંગ કંપની પર SEBIએ પ્રતિબંધ મુકી દીધો, 4843 કરોડ પાછા આપવા આદેશ

સેબીએ અમેરિકાની એક ટ્રેડીંગ સામે મોટું એકશન લીધું છે અને ગેરકાયદે કમાયેલા કરોડો રૂપિયા પાછા માંગ્યા છે. ભારતીય શેરબજારમા ટ્રેડીંગ કરતી અમેરિકાની કંપની જેન સ્ટ્રીટ ગ્રુપ અને તેની સાથે સંકળાયેલી  અન્ય 3 કંપનીઓ પર સેબીએ શેરબજારમાં કામકાજ કરવા પર પ્રતિબંધ મુકી દીધો છે અને ગેરકાયદે કમાયેલા 4843 કરોડ રૂપિયાની રકમ પરત કરવા સેબીએ આદેશ આપ્યો છે.

જેન સ્ટ્રીટ અને તેની કંપનીઓ ભારતના શેરબજારમાં મોટો ખેલ કરતી હતી. સવારે જેન સ્ટ્રીટ મોટી માત્રામાં બેંક નિફ્ટી ફ્યુચર્સને કેશ માર્કેટમાંથી ખરીદી કરતી હતી ને એજ સમયે પુટ ઓપ્શન વેચી દેતી હતી. જેને કારણે ઇન્ડેક્સ નીચે ચાલ્યો જતો હતો અને જેન સ્ટ્રીટને ઓપ્શનમાં મોટો ફાયદો થતો હતો.

સેબીએ જેન સ્ટ્રીટને જવાબ આપવા માટે 21 દિવસનો સમય આપ્યો છે.

error: Content is protected !!