fbpx

સુરત ઓફિસર જીમખાનાના શૂટર ભાઈઓ અને બહેનોએ 29 મેડલ જીત્યા

Spread the love
સુરત ઓફિસર જીમખાનાના શૂટર ભાઈઓ અને બહેનોએ 29 મેડલ જીત્યા

61મી ગુજરાત સ્ટેટ રાઇફલ પિસ્તોલ શૂટિંગની સ્પર્ધા મિલિટરી એન્ડ રાઈફલ ટ્રેનિંગ એસોસિએશન ખાનપુર અમદાવાદ ખાતે યોજાઇ હતી. આ સ્પર્ધા 10 જુલાઈથી 17 જુલાઈ દરમિયાન રમાઈ હતી. જેમાં સુરત ઓફિસર જીમખાનાના શૂટર ભાઈઓ અને બહેનોએ 29 મેડલ જીત્યા છે.

આ સ્પર્ધામાં મેડલ મેળવનાર: (1) માહી પટેલ 10 મેડલ્સ  (2) પ્રજ્ઞા ઉધનાવાલા 7 મેડલ્સ (3)  સૂર્યાંશ રાજાવત 5 મેડલ્સ (4) તૃપ્તિ ચેવલી ISSF 2 મેડલ્સ (5) હેત પરમાર 2 મેડલ્સ (6) વીર ગોરીયા1 મેરે, (7)ઉમેશ ચેવલી 2 મેડલ્સ. 

error: Content is protected !!