fbpx

એક એવો મલ્ટીબેગર શેર કે 1 લાખના 84 લાખ થઇ ગયા, તમારી પાસે છે?

Spread the love
એક એવો મલ્ટીબેગર શેર કે 1 લાખના 84 લાખ થઇ ગયા, તમારી પાસે છે?

આજે એક એવા મલ્ટીબેગર સ્ટોકની વાત કરવી છે જેણે રોકાણકોરાને ન્યાલ કરી દીધા છે. કોઇ રોકાણકારે જો 1 વર્ષ પહેલાં આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેમને 84 લાખ રૂપિયા મળી રહ્યા છે. મતલબ કે એક જ વર્ષમાં 8385 ટકા નું રિટર્ન

આ મલ્ટીબેગર સ્ટોકનું નામ છે એલાઇટકોન ઇન્ટરનેશનલ. ટોબેકો પ્રોડેક્ટ સાથે સંકળાયેલી આ કંપનીના શેરનો ભાવ 1 વર્ષ પહેલાં માત્ર 1.10 રૂપિયા હતો જે ગુરુવારે 93.34 પર બંધ રહ્યો હતો. શુક્રવારે આ શેરનો ભાવ 98 રૂપિયા પર પહોંચી ગયો હતો.

છેલ્લાં 5 દિવસથી આ શેરમાં અપર સર્કીટ લાગી રહી છે.10 જાન્યુઆરી 2025ના દિવસે આ શેરનો ભાવ 11.89 હતો તો જેમણે 12 રૂપિયાના ભાવે પણ આ શેર ખરીદ્યા હોય તેમને ચાંદી થઇ ગઇ છે.

error: Content is protected !!