fbpx

રશિયા પાસેથી ઓઇલ માત્ર ભારત જ નથી ખરીદતું આ દેશો પણ ખરીદે છે

Spread the love
રશિયા પાસેથી ઓઇલ માત્ર ભારત જ નથી ખરીદતું આ દેશો પણ ખરીદે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર ટેરિફ વધારતા જાય છે કારણકે એમનું માનવું છે કે ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદીને રશિયાને આર્થિક મદદ કરી રહ્યું છે અને આડકતરી રીતે યુક્રેન વોરને સમર્થન આપી રહ્યું છે. પશ્ચિમી મીડિયા પણ ભારત પર આવા જ આરોપો લગાવી રહ્યું છે. પરંતુ ટ્રમ્પ અને પશ્ચિમી મીડિયા જુઠ્ઠાણું ચલાવી રહ્યા છે.

માત્ર ભારત જ રશિયા પાસેથી ઓઇલ નથી ખરીદતું, પરંતુ દુનિયાના અનેક દેશો પણ ચુપચાપ રશિયા પાસેથી ઓઇલ ખરીદે છે, પરંતુ ટ્રમ્પ ડંડો માત્ર ભારત સામે જ પછાડે છે. ચીન રશિયા પાસેથી 47 ટકા ઓઇલ ખરીદે છે અને યુરોપિયન યુનિયનના દેશો પણ ખરીદે છે.

રશિયાના પાસેથી નેચરલ ગેસ ખરીદવામાં યુરોપિયન યુનિયનના દેશો નંબર વન છે.

error: Content is protected !!