fbpx

ડૂબતા ફેમિલી બિઝનેસને બચાવવા આ યુવાને સ્કૂલ છોડેલી,આજે 2000 કરોડની કંપની

Spread the love
ડૂબતા ફેમિલી બિઝનેસને બચાવવા આ યુવાને સ્કૂલ છોડેલી,આજે 2000 કરોડની કંપની

તમિલનાડુના  ઇરોડમાં રહેતા ટી. સુરેશકુમાર પોતાની મિલ્કી મિસ્ટ કંપનીનો IPO  લઇને આવી રહ્યા છે હજુ તારીખ અને પ્રાઇસ બેન્ડ જાહેર નથી થઇ, પરંતુ સુરેશ કુમારની લાઇફ સ્ટોરી પ્રેરણાદાયક છે.

જ્યારે સુરેશ 16 વર્ષના હતા અને પોતાના ઘરનો દુધનો ફેમિલી બિઝનેસ ડુબી રહ્યો હતો ત્યારે તેમણે સ્કુલ છોડી દીધી હતી અને ફેમિલી બિઝનેસ હાથ પર લીધો હતો. 1994માં તેમણે અન્ય ડેરી પ્રોડક્ટ પર ફોકસ કર્યું અને પનીર, દહીં, આઇસક્રીમ જેવી પ્રોડક્ટ બનાવવાનું શરૂ કર્યું. 1995માં દુધના બિઝનેસમાંથી બહાર નિકળી ગયા અને માત્ર ડેરી પ્રોડક્ટ પર જ ધ્યાન આપ્યું. આજે તેમની કંપની 2000 કરોડ રૂપિયા પર પહોંચી ગઇ છે. તેમનો તમિલનાડુમાં મોટો પ્લાન્ટ છે જયાં રોજ 15 લાખ લીટર દુધ પ્રોસેસ થાય છે.

error: Content is protected !!