fbpx

પ્રાંતિજ તાલુકા સેવાસદન ખાતે ૭૯ મા સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામા આવી

Spread the love

પ્રાંતિજ તાલુકા સેવાસદન ખાતે ૭૯ મા સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામા આવી
– નાયબ મામલતદાર નીલમ બેન પરમાર ના હસ્તે ધ્વજવંદન કરવામા આવ્યુ
– આંગણવાડી , તેડાગર સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો
   


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકા સેવાસદન ખાતે ૭૯ માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામા આવી હતી જેમા મામલતદાર કચેરી ના નાયબ મામલતદાર નીલમ બેન પરમાર દ્રારા ધ્વજ વંદન કરવામા આવ્યુ હતુ


   પ્રાંતિજ તાલુકા સેવાસદન ખાતે ૭૯ માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામા આવી હતી જેમા પ્રાંતિજ મામલતદાર કચેરી મા ફરજ બજાવતા પ્રાંતિજ નાયબ મામલતદાર નીલમ બેન પરમાર દ્રારા ધ્વજ વંદન કરવામા આવ્યુ હતુ તો આ પ્રસંગે આંગણવાડી , તેડાગર બહેનો સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને તિરંગા ને સલામી આપી હતી

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!