પ્રાંતિજ કોલેજ ખાતે વિધા વિસ્તાર વ્યાખ્યાન માળાનુ આયોજન કરવામા આવ્યુ
– ગુજરાતી અધ્યાપક સંધ અને કોલેજ ના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો




સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ શ્રીમતી એમ.સી.દેસાઇ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ગુજરાતી અધ્યાપક સંધ તથા કોલેજ ના સંયુક્ત ઉપક્રમે વિધા વિસ્તાર વ્યાખ્યાન માળાનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા લધુકથા સ્વરૂપ વિચાર વિશે , ઉચ્ચારણ પ્રકિયા વિશે તથા કૂવો નવલકથા વિશે વ્યાખ્યાન આપવામા આવ્યુ હતુ જેમા વ્યાખ્યાન ના ત્રણેય મુદા બી.એ.સેમ-૧,૩,૫ ના પાઠય ક્રમા છે જે વિધાર્થીઓને ખુબજ ઉપયોગી થશે તો કાર્યક્રમ નુ આયોજન કોલેજ ના પ્રિન્સિપાલ ર્ડા.કામેશ્વર પ્રસાદ ના માર્ગદર્શન હેઠળ કોલેજ ના અધ્યાપકો દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ
જીલ રાવલ સાબરકાંઠા
