fbpx

પ્રાંતિજ સહિત તાલુકા મા ધીમીધારે વરસાદ

Spread the love

પ્રાંતિજ સહિત તાલુકા મા ધીમીધારે વરસાદ
– સાતમા નોરતે વરસાદ પડતા ગરબા રસીકોમા નિરાશા
– અસહ્ય ગરમી-ઉકળાટ બફાળા બાદ વરસાદ પડયો
– નવરાત્રી ટાળેજ વરસાદ પડતા ખૈલયાઓમા નારાજગી
                   


સાબરકાંઠા જિલ્લા મા પ્રાંતિજ સહિત તાલુકા મા વહેલી સવારથીજ વાતાવરણ મા પલ્ટો જોવા મલ્યો હતો અને બપોર બાદ ધીમીધારે વરસાદ પડતા ગરબા રસીકો મા નારાજગી જોવા મલી હતી


   
હવામાન વિભાગ ની આગ્રહી વચ્ચે પ્રાંતિજ સહિત તાલુકા મા હવામાન મા વહેલી સવારથીજ પલ્ટો જોવા મલ્યો હતો અને અસહ્ય ગરમી-ઉકળાટ બફાળા બાદ રવિવાર ના દિવસે સાતમા નોરતે વરસાદ પડતા હાલતો ગરબા રસીકો મા તથા આયોજકો મા નારાજગી જોવા મલી હતી તો વરસાદ ને લઈ ને ફલાવર-કોબીજ તૈયાર થયેલ પાક તથા ધરૂ ઉપર પણ અસર જોવા મળશે ત્યારે નવરાત્રી માંજ વરસાદ પડતા હાલતો ખૈલયાઓ માંજ નિરાશા જોવા મળી રહી છે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!