fbpx

ભ્રષ્ટાચાર વિરુદ્ધ તપાસ કરતા લોકપાલના 7 સભ્યોને BMW જોઇએ છે

Spread the love

ભ્રષ્ટાચાર વિરુદ્ધ તપાસ કરતા લોકપાલના 7 સભ્યોને BMW જોઇએ છે

ભારતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડત આપસી સંસ્થા લોકપાલના 7 સભ્યો માટે લકઝરી BMW 3 સિરીઝ ખરીદવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. દરેક કારની કિંમત 69.5 લાખ રૂપિયા છે. કુલ 5 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

ટેન્ડરમાં સફેક કલરની લાંબી વ્હીલ બેઝ M સ્પોર્ટ વેરિઅન્ટની માંગ કરવામાં આવી છે. સાથે સાથે એવી પણ માંગ કરવામાં આવી છે કે જેનું ટેન્ડર મંજૂર થશે તેણે ડ્રાઇવર અને કર્મચારીઓને 7 દિવસની ટ્રેનિંગ આપવી પડશે.

લોકપાલમાં પૂર્વ સુપ્રીમ કોર્ટ જજ અજય ખાનવિલકર સહિત 7 સભ્યો માટે કાર ખરીદવાની છે.

આનો વિરોધ પક્ષ ભારે વિરોધ કરી રહ્યા છે.TMCના સાંસદ સાકેત ગોપાલે લખ્યું કે લોકપાલની લકઝરી. હવે લોકપાલના ભ્રષ્ટાટારની તપાસ કોણ કરશે?

error: Content is protected !!