fbpx

મોટા ઉદ્યોગપતિઓની દાનની ટકાવારી તો વધી, પણ ખેડૂતો માટે દાન ન કર્યુ

Spread the love

મોટા ઉદ્યોગપતિઓની દાનની ટકાવારી તો વધી, પણ ખેડૂતો માટે દાન ન કર્યુ

એડલગીવ હુરુન ઇન્ડિયા નો એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં ભારતના ધનિકોએ કેટલા રૂપિયા દાન કર્યું કેટલી ટકાવારી વધા તેના આંકડા આપાવમાં આવ્યા છે. ભારતમાં સૌથી વધુ દાન HCL ટેક્નોલોજીના શિવ નાદરે આપ્યું છે. તેમણે 2708 કરોડનું દાન કર્યું દેશના 191 ધનિકોએ કુલ 10380 કરોડ રૂપિયાનું દાન કર્યું.

ગુજરાતી ઉયોગપતિઓની વાત કરીએ તો મુકેશ અંબાણીએ આ વખતે 54 ટકા વધારે દાન આપ્યું છે, તેમણે 626 કરોડનું દાન કર્યું, ગૌતમ અદાણીએ 382 કરોડ 17 ટકા વધુ અને ટોરન્ટ ગ્રુપના સુધીર મહેતાએ ગયા વર્ષ કરતા 69 ટકા વધારે દાન આપ્યું.

ઉદ્યોગપતિઓ દાન આપ્યું તે સારી વાત છે, પરંતુ ગુજરાતના લાખો ખેડૂતોને માવઠાને કારણે ભારે નુકશાન થયું છે ત્યારે ગુજરાતના એક પણ ઉદ્યોગપતિએ ખેડૂતો માટેં દાનની જાહેરાત કરી નથી.

error: Content is protected !!