fbpx

પ્રાંતિજ ન્યુ અંકુર ઇલેક્ટ્રોનિક્સ ખાતે ઈનામી લકી ડ્રો યોજાયો

Spread the love

પ્રાંતિજ ન્યુ અંકુર ઇલેક્ટ્રોનિક્સ ખાતે ઈનામી લકી ડ્રો યોજાયો
– નોરતાથી દેવ દિવાળી સુધી ખરીદી કરનાર ગ્રાહકોએ લાભ લીધો
– નાના-મોટા ઈનામો મલતા ગ્રાહકોના ચહેરા ઉપર સ્મિત જોવા મલ્યુ
– પારદર્શીય લકી ડ્રો યોજાયો
 

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આવેલ ન્યુ અંકુર ઇલેક્ટ્રોનિક્સ ખાતે દરવર્ષ ની જેમ આ વર્ષેપણ લકી ડ્રો યોજાયો


  પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ ન્યુ અંકુર ઇલેક્ટ્રોનિક્સ ખાતે દરવર્ષ ની જેમ આ વર્ષેપણ નવરાત્રી થી દેવ દિવાળી સુધી અંકુર ઇલેક્ટ્રોનિક્સ માંથી ખરીદી કરનાર ગ્રાહકો માટે લકી ડ્રો નુ આયોજન કરવામા આવે છે જેમા જે ગ્રાહક દશ હજાર થી ઉપર ની ખરીદી કરે તો તેને એક લકી ડ્રો ની કુપન આપવામા આવતી હતી અને નાના-મોટા એમ ૨૫ ઈનામો રાખવામા આવ્યા હતા જેમા ધરધટી , ટીવી , મીચર સહિત ની ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ઈનામમા આપવામા આવી હતી તો રવિવાર ના રોજ ન્યુ અંકુર ઇલેક્ટ્રોનિક્સ ખાતે પારદર્શીય લકી ડ્રો યોજાયો હતો જેમા નાના બાળકો ના હાથે લકી નંબર કાઢવામા આવ્યો હતો તો ગ્રાહકો સહિત મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો ડ્રો બાદ હાજર લોકોને તાત્કાલિક ઇનામ આપવામા આવ્યુ હતુ અને સ્થળ ઉપર હાજર ના હોય તેવા ગ્રાહકોને તાત્કાલિક ટેલીફોન મારફતે તેવોને ઇનામ લાગ્યુ હોવાની જાણ કરી ઇનામ લઈ જવા જણાવ્યુ હતુ તો ન્યુ અંકુર ઇલેક્ટ્રોનિક્સ ના માલિક ઇસ્માઇલભાઇ તથા તેમની સમગ્ર ટીમ ના દરેક લોકોના શાન્તીમય અને ગ્રાહકો સાથે સંબંધો ને લઈ ને આજે ન્યુ અંકુર ઇલેક્ટ્રોનિક્સ નાના માંથી મોટા વિશાળ શો-રૂમ સુધી પોહચી ગયા છે જેને લઈ ને તેવો પણ તેવોના પ્રિય ગ્રાહકોને આવી રીતે લકી ડ્રો મારફતે કાઇને કાઇ આપતા રહે છે તો લકી ડ્રો દરમ્યાન ગ્રાહકો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!