fbpx

1 ડિસેમ્બરે આ 5 બદલાવ થશે જે તમારી જિંદગી સાથે જોડાયેલા છે

Spread the love

1 ડિસેમ્બરે આ 5 બદલાવ થશે જે તમારી જિંદગી સાથે જોડાયેલા છે

દર મહિનાની પહેલી તારીખે કેટલાંક બદલાવ થતા હોય છે એ રીતે 1 ડિસેમ્બર, સોમવારે પણ બદલાવ થવાના છે. આ વખતે 5 બદલાવ એવા છે જે તમારી જિંદગી સાથે જોડાયેલા છે. પહેલી તારીખે LPG ગેસ સિલિન્ડરના ભાવ બદલાશે.

ગયા વખતે રાંધણ ગેસમાં કોઇ ફેરફાર નહોતો થયો. બીજો બદલાવ એ છે કે, સરકારી કર્મચારીઓએ 30 નવેમ્બર પહેલા યુનિફાઇડ પેન્શન સ્કીમ અથવા નેશનલ પેન્શન સીસ્ટમ બેમાંથી એક વિકલ્પ પસંદ કરવો પડશે.ત્રીજો બદલાવ એ છે કે પેન્શનનો લાભ મેળવતા સીનિયર સિટીઝનોએ 30 નવેમ્બર પહેલા લાઇફ સર્ટિફિકેટ રજૂ કરવાનું છે. ચોથા બદલાવ એ છે કે, જો ઓકટોબર મહિનામા તમારું TDS કપાયું હોય તો સ્ટેટમેન્ટ જમા કરાવવું પડશે. પાંચમો બદલાવ એ છે  CNG- PNG અને એર ફ્યુઅલના ભાવમાં પણ બદલાવ થશે.

error: Content is protected !!