પ્રાંતિજ ચિત્રિણી નર્સિંગ કોલેજ ના ટ્રસ્ટી ના ધર્મ પત્નિ નુ અવસાન
- અંતિમ યાત્રા મા હજારોની સંખ્યા લોકો ઉપસ્થિત રહ્યા

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આવેલ ચિત્રિણી નર્સિંગ કોલેજ-સ્કુલ ના ટ્રસ્ટી એ.કે.પટેલ ના ધર્મ પત્નિ તથા નૃપાંશ પટેલ ના માતાનુ દુખદ અવસાન થતા તેવોની અંતિમ યાત્રામા રાજકીય આગેવાનો , વિવિધ સમાજ ના આગેવાનો સમાજ ના લોકો સહિત પ્રાંતિજ તથા તાલુકામાંથી હજારોની સંખ્યા મા લોકો ઉપસ્થિત રહ્યા હતા તો તેવોનુ બેસણુ ૧૪|૧૨|૨૦૨૫ ને રવિવાર ના રોજ પટેલ સમાજ ની વાડી નાનીભાગોળ ખાતે ૮ થી ૧૧ રાખેલ છે
જીલ રાવલ સાબરકાંઠા
