fbpx

પ્રાંતિજ તાલુકાના ફતેપુર પ્રા.આ.કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

Spread the love

પ્રાંતિજ તાલુકાના ફતેપુર પ્રા.આ.કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

      સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ફતેપુર પ્રા.આ.કેન્દ્ર ખાતે સાબરકાંઠા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા ધ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જી.એમ.ઇ.આર.એસ. સિવિલ હોસ્પિટલ હિંમતનગરની બ્લડ બેન્ક ધ્વારા ૧૮ ડિસેમ્બર ના રોજ કરવામાં આવ્યું હતું.જેમાં ૧૨ જેટલા રક્તદાતા ધ્વારા રક્તદાન કરી ઉમદા કાર્યમાં જોડાયા હતા.પ્રાંતિજ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.પંકજ કટારા તથા પ્રા.આ.કેન્દ્ર ફતેપુર ના મેડિકલ ઓફિસર ર્ડા. એન કે ડેરિયા ધ્વારા સૌ રક્તદાતાઓ આભાર વ્યક્ત કર્યો હતો. આ કેમ્પ માટે ફતેપુર આરોગ્ય કેન્દ્ર ના સુપરવાઈઝર કીર્તિ પટેલ ,શૈલેષ નાઈ તથા સૌ સ્ટાફ ધ્વારા રક્તદાન માટે સરાહનીય મહેનત કરી કેમ્પને સફળ બનાવ્યો હતો.

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!