fbpx

દુનિયામાં ધ્રૂમપાન કરતા ફાસ્ટ ફૂડ ખાવાને કારણે વધુ લોકો જીવ ગુમાવે છે

Spread the love
દુનિયામાં ધ્રૂમપાન કરતા ફાસ્ટ ફૂડ ખાવાને કારણે વધુ લોકો જીવ ગુમાવે છે

ઉત્તર પ્રદેશથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે દરેક પરિવારે ધ્યાન રાખવા જેવા છે. 11 ધોરણમાં ભણતી એક 16 વર્ષની અહાના શેખને ફાસ્ટ ફુડ ખાવની ટેવ પડી ગઇ  હતી. અહાનાને પેટમાં દુખાવો થયો અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું.

ડોકટરોએ કહ્યું કે, અહાનાનું મોત ફાસ્ટ ફુડ ખવાને કારણે થયું છે. તેના આંતરડા ચોંટી ગયા હતા અને પેટની પાચન શક્તિ સાવ ખતમ થઇ ગઇ હતી. ઓપરેશન કરવા છતા અહાનાને બચાવી શકાય નહોતી.

 એક રિપોર્ટ મુજબ દુનિયાં દર વર્ષે 1.1 કરોડ લોકોના ફાસ્ટ ફુડ ખાવાને કારણે મોત થાય છે અને ધ્રુમપાન કરનારા લોકો દર વર્ષે 80 લાખ મરે છે. મતલબ કે ફાસ્ટ ફુડ એ સ્મોકિંગ કરતા પણ વધારે ખતરનાક છે.

error: Content is protected !!