fbpx

BOBના 700 GB ડેટા ડાર્ક વેબ પર લીક, ગ્રાહકોને શું નુકશાન થઇ શકે?

Spread the love

BOBના 700 GB ડેટા ડાર્ક વેબ પર લીક, ગ્રાહકોને શું નુકશાન થઇ શકે?

બેંક ઓફ બરોડાના ગ્રાહકોનો પર્સનલ ડેટા અને બેંકના આંતરિક દસ્તાવેજો ડાર્ક વેબ પર લીક થઈ ગયા છે. દિવ્ય ભાસ્કરના અહેવાલમાં જણાવ્યા મુજબ કેશલેસ કન્ઝ્યુમરના સ્થાપક અને સાયબર સિક્યોરિટી રિસર્ચર શ્રીકાંત એલ અનુસાર, લીક થયેલા ડેટામાં ગ્રાહકોની પર્સનલ ડિટેલ્સ, ઓળખના દસ્તાવેજો, લોન સંબંધિત પેપર્સ અને બેંકના આંતરિક ઓડિટ રેકોર્ડ્સ શામેલ છે.

જો કે બેંક ઓફ બરાડો કે રિર્ઝવ બેંક ઓફ ઇન્ડિયાએ સત્તાવાર નિવેદન જારી કર્યા નથી. બેકં ઓફ બરોડાએ શેરબજારને પણ જાણકારી આપી નથી.

ડેટા લીકને કારણે ગ્રાહકો પર ગઠીયાઓના નકલી નામથી ફોન આવી શકે, દસ્તાવેજાને આધારે નકલી ખાતું કે નકલી લોન શકે છે.ગ્રાહકોએ મોબાઇલ બેકીંગ અને નેટ બેન્કિંગના પાસવર્ડ તાત્કાલિક બદલી નાંખવા જોઇએ.

error: Content is protected !!