
પ્રાંતિજ ના રામપુરા-આમોદરા ખાતે ૮૦ મા સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી કરવામા આવશે
– પ્રાંતિજ મામલતદાર દ્રારા ધ્વજ વંદન કરવામા આવશે
– તાલુકા કક્ષાનુ ધ્વજ વંદન રામપુરા-આમોદરા ખાતે યોજાશે
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના રામપુરા-આમોદરા ખાતે આજે તાલુકા કક્ષાનો ૮૦ માં સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી શ્રી સંસ્કાર ભારતી વિધાલય ખાતે પ્રાંતિજ મામલતદાર સંજયભાઈ. એચ.દેસાઈ ના હસ્તે કરવામા આવશે