Post Views: 84 પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK)માં વિરોધની આગ સતત ચાલુ છે. વિરોધ પ્રદર્શનોને દબાવવા…
Category: દેશ – India
શું હવે પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર જેવું ઉત્તર પ્રદેશમાં પણ થશે? કેમ થઈ રહ્યો છે બળવો?
Post Views: 50 ઉત્તર પ્રદેશના DyCM કેશવ પ્રસાદ મૌર્યએ કાનપુરમાં મીડિયા સાથે વાત કરતા દાવો કર્યો હતો કે 25થી 26 સમાજવાદી…
પાકિસ્તાનમાં મસાલા ઢોસા… કિંમત જોઇને વિદેશીએ આપી આવી પ્રતિક્રિયા, જુઓ વીડિયો
Post Views: 124 આ દિવસોમાં, ઇન્ટરનેટ પર ઘણા વીડિયોઝ વાયરલ થઈ રહ્યા છે જેમાં વિદેશી પ્રવાસીઓ પાકિસ્તાનની…
બાંગ્લાદેશમાં પ્રભુ શ્રીરામની સૌથી ઊંચી પ્રતિમાના નિર્માણ પર વિવાદ, કામ અટકાવાયું
Post Views: 56 બાંગ્લાદેશમાં તારિક રહેમાનની સરકાર હેઠળ ધાર્મિક સ્વતંત્રતા અને લઘુમતીઓના અધિકારોને લઈને ફરી એકવાર…
પત્ની બોયફ્રેન્ડ સાથે વાત કરતી હતી, પતિએ રોકી તો રસોડામાંથી છરી લાવીને પતિનું જ કાસળ કાઢી નાખ્યું
Post Views: 83 કાનપુરમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. એક પુરુષ પર તેની પત્નીએ ઉપરાછાપરી…
અયોધ્યા આવેલી સોના-ચાંદી, હીરા-માણિક્ય અને અષ્ટધાતુની 1250 શિલાઓ હવે ‘ગુમ’ થયાનો દાવો
Post Views: 93 અયોધ્યા રામ મંદિરમાં દાનના 7 કરોડ રૂપિયાની ચોરીના દાવાનો મામલો વધુ ગરમાઈ રહ્યો છે. શાસને…
હવે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના કફ સિરપ નહીં મળે; સિરપ પર થયેલા હોબાળા પછી કેન્દ્ર સરકારનો નિર્ણય
Post Views: 153 ગઈકાલે, કફ સિરપ પર આખા દેશમાં હોબાળો મચી ગયો હતો, ઘણા રાજ્યોમાં માસૂમ બાળકોના મોત…
બળવાખોર TMC સાંસદોના વિલીનીકરણ અંગે વિવાદ; NCPIના સચિવ બોલ્યા- આ પ્રક્રિયા લોકતાંત્રિક નથી, હાઈકોર્ટ જઇશું
Post Views: 215 તૃણમૂલ કોંગ્રેસના બળવાખોર સાંસદોએ જે એક ઓછી જાણીતી ‘નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા’ (NCPI)માં…
કેન્દ્રની પોલીસીને કારણે દેશભરમાં સોલાર ઉદ્યોગ મુશ્કેલીમાં: એસોસિયેશન
Post Views: 157 સાઉથ ગુજરાત સોલાર એસોસેયિશન દ્વારા મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારની નવી પોલીસીને કારણે સોલાર ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાઇ રહ્યો છે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર 1 જૂન, 2026થી સોલાર ઉદ્યોગ માટે નવો અને વધુ કડક નિયમ અમલમાં મૂકી રહી છે. આ નિયમનો સીધો અસર સોલાર સિસ્ટમના ખર્ચ પર પડી શકે છે. કાર દ્વારા લાગુ થનારા નવા નિયમ મુજબ હવે ફક્ત સોલાર પેનલ્સ જ નહીં, પરંતુ પેનલ્સમાં વપરાતા સોલાર સેલ્સ પણ સરકારની મંજૂર યાદીમાં સામેલ હોવા જરૂરી બનશે. અત્યાર સુધી ALMM List-I હેઠળ માત્ર સોલાર પેનલ્સ માટે મંજૂરી જરૂરી હતી, પરંતુ હવે ALMM List-II હેઠળ સોલાર સેલ્સ માટે પણ સરકારી ધોરણો ફરજિયાત કરવામાં આવ્યા છે. સરકારનું કહેવું છે કે આ નિર્ણયનો મુખ્ય હેતુ બજારમાં નીચી ગુણવત્તાવાળા વિદેશી અને ખાસ કરીને ચાઇનીઝ સોલાર પ્રોડક્ટ્સ પર નિયંત્રણ લાવવાનો છે. સાથે જ “મેક ઇન ઇન્ડિયા” અભિયાનને પ્રોત્સાહન આપીને સ્થાનિક ઉત્પાદકોને વધુ તક આપવા પર પણ સરકાર ભાર મૂકી રહી છે. એસોસિયેશનનુ કહેવું છે કે,માત્ર દક્ષિણ ગુજરાત નહી, પરંતુ આખા દેશના સોલાર બિઝનેસ સાથે સંકળાયેલા લોકો મુશ્કેલીમાં છે. પ્રોજેક્ટ ઠપ્પ થઇ ગયા ચે. નિયમો ફરજિયાત થવાને કારણે પ્રોજેક્ટ ખર્ચમાં 25થી 30 ટકાનો વધારો થયો છે. સોલાર ઉદ્યોગ દ્વારા 8 મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે.
બેંકો આખું ખાતું ફ્રીઝ નહીં કરી શકશે; ગ્રાહકોને રાહત, થશે મોટો ફાયદો
Post Views: 156 ડિજિટલ ઇન્ડિયાના યુગમાં, સાયબર છેતરપિંડીના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. સાયબર છેતરપિંડીનો ભોગ બનનાર…