fbpx

પ્રાંતિજ ખાતે ઉમિયા ઇલેક્ટ્રોનિકસ એન્ડ મોબાઈલ શો રૂમ નો ભવ્ય શુભારંભ

Spread the love

પ્રાંતિજ ખાતે ઉમિયા ઇલેક્ટ્રોનિકસ એન્ડ મોબાઈલ શો રૂમ નો ભવ્ય શુભારંભ

– ટીવી ,ફીજ , એસી , ધરધટી , વોશિંગ મશીન સહિત ઈલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓનો વિશાળ શો રૂમ
– અદ્યતન સુવિધા વિશાળ શો રૂમ નો શુભારંભ
       


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ઉમિયા ઇલેક્ટ્રોનિકસ એન્ડ મોબાઈલ શો રૂમનો ભવ્ય શુભારંભ કરવામા આવ્યો જેમા પ્રાંતિજ સહિત તાલુકા માંથી મિત્રો , ગ્રાહકો , શુભેચ્છકો , સંગા સબંધીઓ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા


  પ્રાંતિજ એપ્રોચરોડ રોડ ઉપર આવેલ પ્રમુખ સંગ્રમ કોમ્પલેક્ષ મા ઉમિયા ઇલેક્ટ્રોનિકસ એન્ડ મોબાઈલ શો રૂમ નુ ઓપનિગ શો રૂમ ના માલિકો ધવલભાઇ પટેલ તથા રાજપટેલ ના પિતા કિરીટભાઇ કાળાભાઇ પટેલ તથા જગદીશભાઇ પુજાભાઇ પટેલ ના વરદ હસ્તે શુભ મુહૂર્ત મા ૧૧|૮|૨૦૨૪ ને રવિવાર ના રોજ કરવામા આવ્યુ હતુ તો આ શુભારંભ પ્રસંગે પ્રાંતિજ તથા તાલુકા માંથી મિત્રો , ગ્રાહકો , સંગાસંબધીઓ સહિત શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો પ્રાંતિજ ખાતે ઉમિયા ઇલેક્ટ્રોનિકસ એન્ડ મોબાઈલ નો ભવ્ય શુભારંભ કરવામા આવ્યો જેથી પ્રાંતિજ તથા તાલુકાના લોકોને એકજ સ્થળે થી ફીજ ,ટીવી ,એસી , કુલર , વોશિંગ મશીન , ઓવન , ધરધટી સહિતની ઈલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓ ખુબજ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમા મળી રહેશે જેથી પ્રાંતિજ તથા તાલુકાના ગ્રાહકોમા પણ ઉમિયા ઇલેક્ટ્રોનિકસ એન્ડ મોબાઈલ નો ભવ્ય શુભારંભ થતા ખુશીનો માહોલ જોવા મલ્યો છે

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!