fbpx

પ્રાંતિજ ના ફતેપુર અને રામપુર શાળામા વુક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

Spread the love

પ્રાંતિજ ના ફતેપુર અને રામપુર શાળામા વુક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
– ઉત્સાહ ફાઉન્ડેશન દ્રારા વુક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
               


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના ફતેપુર અને રામપુરા ખાતે ઉત્સાહ ફાઉન્ડેશન દ્રારા વુક્ષો વાવો આવનારી પેઢી બચાવો ના સંકલ્પ સાથે શાળાઓમા વુક્ષારોપણ કરવામા આવ્યુ હતુ


  ઉત્સાહ ફાઉન્ડેશન દ્રારા વુક્ષો વાવો આવનારી પેઢી બચાવો ના સંકલ્પ સાથે પ્રાંતિજ તાલુકાના ફતેપુર અને રામપુર ખાતે આવેલ માધ્યમિક શાળાઓમા વુક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો જેમા ઉત્સાહ ફાઉન્ડેશન દ્રારા આયુવેદિક સહિત ના વુક્ષો વાવી પર્યાવરણ પ્રત્યે પ્રજામા જાગૃતિ અને આવનારી નવી પેઢી બચાવો ના સંકલ્પ સાથે વુક્ષારોપણ ને સમાજ નુ એક અત્યંત જરૂરી અને અભિન્ન અંગ બનાવીને કાર્ય કરી રહ્યુ છે તો આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રીઓ તથા શાળા સ્ટાફ તથા વિધાર્થીઓ તથા ઉત્સાહ ફાઉન્ડેશન ના સભ્યો દ્રારા વુક્ષારોપણ કરવામા આવ્યુ હતુ

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!