fbpx

પ્રાંતિજ ખાતે માતૃ શક્તિ ની બહેનો દ્રારા પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન ની ઉજવણી કરી

Spread the love

પ્રાંતિજ ખાતે માતૃ શક્તિ ની બહેનો દ્રારા પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન ની ઉજવણી કરી
– રાખડી બાંધી રક્ષાબંધન ની ઉજવણી કરવામા આવી
– વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્રારા રક્ષાબંધન ના પવિત્ર દિવસ ની ઉજવણી કરાઈ


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તથા માતૃ શક્તિ ની બહેનો દ્રારા રક્ષાબંધન ના પવિત્ર દિવસ ને લઈ ને પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે જઇ ને પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાસૂત્ર કાર્યક્રમ યોજ્યો


   પ્રાંતિજ ખાતે કાર્યરત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ની ટીમ સહિત માતૃ શક્તિ ની બહેનો દ્રારા રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામા આવી હતી જેમા માતૃ શકિતની બહેનો દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે જઇ ને પોલીસ ભાઇઓને રાખડી બાંધી હતી આ પ્રસંગે મહંત સુનીલદાસજી મહારાજ  , નટુભાઈ બારોટ , ચેતનાબેન કડીયા , વંદનાબેન જોષી , યુવરાજ સિંહ રાઠોડ , ભીખુસિંહ મકવાણા  , ગોવિંદભાઇપટેલ , મિલનભાઇ કડીયા , સુનિલભાઇ કડીયા , સરોજબેન રાવલ , ગીતાબેન કડીયા , કમળાબેન પરમાર , ઢબુબેન , ખુશ્બુ બેન સહિતના વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ અને માતૃ શકિતની બહેનો સહિત ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!