પ્રાંતિજ ખાતે એટલાસ ઈમેગ્રેશન પાર્થ વે સ્પોકન ક્લાસીસ નો શુભારંભ થયો
– શાન્તીદૂત રહીશભાઇ કસ્બાતી ના હસ્તે પટ્ટી કાપીને શુભારંભ
– હવે સ્પોકન ક્લાસીસ પ્રાંતિજ મા
– મેળવો સારા બેન્ડ અને સાકાર કરો તમારૂ વિદેશ જવાનુ સપનુ
– બહાર જવાનુ તમારૂ સપનું પુરૂ કરો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે એટલાસ ઈમેગ્રેશન પાર્થ વે સ્પોકન ક્લાસીસ નો શુભારંભ થયો
પ્રાંતિજ ખાતે એટલાસ ઈમેગ્રેશન પાર્થ વે સ્પોકન ક્લાસીસ નો ભવ્ય શુભારંભ કરવામા આવ્યો હતો જેમા પ્રાંતિજ ના વતની અને મુસ્લિમ સમાજ ના આગેવાન તથા પ્રાંતિજ કેળવણી મંડળ ના મંત્રી તથા શાન્તીદૂત એવોર્ડ્સ થી સન્માનિત થયેલ રઇશભાઇ કસ્બાતી ના હસ્તે પટ્ટી કાપી ને શુભારંભ કરવામા આવ્યો હતો આ પ્રસંગે નગરના અગ્રણીઓ , રાજકીય નેતાઓ , રાજકીય આગેવોનો , વેપારીઓ , નગરના શ્રેષ્ઠીઓ ,અગ્રણીઓ , આગેવાનો સહિત નગરજનો તાલુકાના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો પ્રાંતિજ ખાતે અલ્ત્રાસ ઈમેગ્રેશન પાર્થ વે સ્પોકન ક્લાસીસ નો શુભારંભ થતા પ્રાંતિજ વાસીઓ સહિત તાલુકાના લોકો મા પણ ખુશી જોવા મળી હતી
ત્યારે હવે વિદેશ જવા ઇચ્છતા લોકોને ગાંધીનગર કે અમદાવાદ જેવા શહેરો સુધી લાંબા નહી થવુ પડે અને હવે ધર આંગણેજ સરકારી અને અનુભવી ફેકલ્ટી સ્પોકન ક્લાસીસ નો લાભ મળી રહેશે અને સારા બેન્ડ ની સાથે વિદેશ જવાનુ સપનું પણ હવે સાકાર થશે ત્યારે હાલતો ભાંખરીયા બસસ્ટેશન પાસે આવેલ શેઠ.પીએન્ડ આર હાઇસ્કુલ સામે ખુશી બ્યુટી સલૂન ની પાસે , સીટી સેન્ટર કોમ્પલેક્ષ મા ખાતે ભવ્ય રીતે શુભારંભ બાદ શરૂ કરવામા આવતા પ્રાંતિજ તથા તાલુકાના લોકોને નજીક પડે તેવી જગ્યાએ શરૂથતા વિદેશ જવા ઇચ્છતા લોકો નુ સપનુ ઝડપી સાકાર થશે જેને લઈ પ્રાંતિજ સહિત તાલુકાના લોકોમા ખુશી જોવા મળી રહી છે
જીલ રાવલ પ્રાંતિજ