fbpx

પ્રાંતિજ ખાતે ભાજપ શહેર મંડલ ની બેઠક યોજાઇ

Spread the love

પ્રાંતિજ ખાતે ભાજપ શહેર મંડલ ની બેઠક યોજાઇ
– પ્રાથમિક સદસ્ય તા અભિયાન ને લઈ ને બેઠક યોજાઈ
– ભાજપ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા
– બેઠક મા સદસ્ય તા અભિયાન અંતર્ગત ચર્ચાઓ કરવામા આવી
     


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આજે ભાજપ શહેર મંડલ ની પ્રાથમિક સદસ્ય તા અભિયાન અંતર્ગત એક બેઠક નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા જિલ્લા પ્રભારી , પાલિકા પૂર્વ પ્રમુખો સહિત પૂર્વ કોર્પોરેટર તથા ભાજપ આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા


   પ્રાંતિજ ખાતે ભાજપ પ્રાંતિજ શહેર મંડલ દ્રારા ચાલી રહેલ પ્રાથમિક સદસ્ય તા અભિયાન અંતર્ગત વી.એસ.રાવલ પીટીસી કોલેજ ખાતે બેઠક યોજાઇ હતી જેમા પ્રાંતિજ ના વિવિધ વોર્ડ માંથી બનેલ સભ્યો અંગેના આંકડા કીય માહિતી લેવામા આવી હતી અને આગળ પણ સભ્યો બનાવવા ઉપસ્થિત લોકોને અનુરોધ કરવામા આવ્યો હતો અને વોર્ડ મા એક પણ વ્યક્તિ રહીના જાય તે માટે અનુરોધ કરવામા આવ્યો હતો તો આ પ્રસંગે ગણપતજી ઝાલા વિધાનસભા પ્રભારી , શહેર ભાજપ પ્રભારી વિજયભાઇ વણઝારા , પ્રાંતિજ શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ , મંત્રી ગીરીશભાઈ પટેલ , નિકુંજભાઇ રામી , નગરપાલિકા પૂર્વ પ્રમુખ અરવિંદભાઇ પરમાર , પૂર્વ પ્રમુખ દિપકભાઇ કડીયા , મહિલા મોરચા ના ઉપપ્રમુખ પદમાબેન રાવલ , ઉપપ્રમુખ રિધ્ધીબેન ભટ્ટ , મંત્રી સોનલબેન દેસાઇ , ભગવતીબેન પટેલ , વિજયભાઇ પટેલ , મહેશભાઇ મકવાણા , મુકેશભાઇ સથવાળા , જીતુભાઇ રાવળ સહિત ભાજપ કાર્યકરો આગેવાનો પુર્વ કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!