fbpx

પ્રાંતિજ અવરઓન ઇગ્લીશ મેડીયમ સ્કૂલ ખાતે એડયુબીશન કાર્યક્રમ યોજાયો

Spread the love

પ્રાંતિજ અવરઓન ઇગ્લીશ મેડીયમ સ્કૂલ ખાતે એડયુબીશન કાર્યક્રમ યોજાયો
– આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારિત કાર્યક્રમ યોજાયો
– સ્કુલ દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ
         


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ અવરઓન ઇગ્લીશ મેડીયમ સ્કૂલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારિત એડયુબીશન નુ આયોજન કરવામા આવ્યુ


   પ્રાંતિજ અવરઓન ઇગ્લીશ મેડીયમ સ્કૂલ ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ થીમ આધારિત એડયુબીશન ૨૦૨૪ નુ આયોજન કરવામા આવ્યુ જેમા વિધાર્થીઓએ આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારિત વિવિધ શ્રેત્રે મા પરિવર્તનો જેવાકે વિજ્ઞાન શ્રેત્રે , આરોગ્ય ક્ષેત્રે , રક્ષા ક્ષેત્ર , વાહન વ્યવહાર ક્ષેત્રે , ઉર્જા ક્ષેત્રે , આર્થિક ક્ષેત્રે , ખેતીવાડી ક્ષેત્રે , રમત-ગમત ક્ષેત્રે , સ્વચ્છતા ક્ષેત્રે , સમાજ સુધારક વેગેરે ની ઝાંખી વિવિધ ડ્રામા વેશભૂષા મોડલ્સ ચાર્ટ દ્રારા પ્રસ્તુત કરવામા આવી હતી તો શાળા ના મંત્રી રઇશભાઇ કસ્બાતી દ્રારા શાળાના આચાર્ય દર્શિલ ભાઇ દેસાઇ ને તથા સ્ટાફ અને વિધાર્થીઓને  એડયુબીશન ૨૦૨૪ નુ સફળતા પૂર્વક આયોજન કરવામા બદલ અભિનંદન પાઠવ્યા હતા કામગીરી બિરદાવી હતી તો આ પ્રસંગે ર્ડા.કેયુર ભાઇ પ્રજાપતિ , મંત્રી રઇશભાઇ કસ્બાતી  , કમલેશભાઇ પટેલ , મુકેશભાઈ માલવ , અમરનાથ સોલંકી , જયતિભાઇ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!