fbpx

પ્રાંતિજ ખાતે તેલ ના ડબ્બા મા ભાવ વધારા ને લઈ ને સામાજિક કાર્યકર નો અનોખો વિરોધ

Spread the love

પ્રાંતિજ ખાતે તેલ ના ડબ્બા મા ભાવ વધારા ને લઈ ને સામાજિક કાર્યકર નો અનોખો વિરોધ
– ઉલ્ટા ચશ્મા , ઉલ્ટી ટોપી , ઉલ્ટા પગે ચાલી તેલ નો ખાલી ડબ્બો ખખડાવી વિરોધ કર્યો
– પ્રાંતિજ ઉભા બજાર મા નિકળી પોતાનો વિરોધ નોંધાવ્યો
– લોકોને તથા સરકાર ને જગાડવાનો પ્રયત્ન કર્યો
       


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે સામાજિક કાર્યકર દ્રારા તેલના ડબ્બા ના ભાવ વધારાને લઈ ને અનોખો વિરોધ કરવામા આવ્યો


 પ્રાંતિજ ખાતે તેલ ના ડબ્બા મા ભાવ વધારા ને લઈ ને પ્રાંતિજ ખાતે રહેતા સામાજિક કાર્યકર અનીલ પટેલ દ્રારા તેલ ના ડબ્બા મા વધેલ ભાવ વધારા ને લઈ ને અનોખો વિરોધ કર્યો હતો જેમા અનિલ પટેલ દ્રારા પ્રાંતિજ ના ઉભા બજાર મા ઉલ્ટા ચશ્મા તથા ઉલ્ટી ટોપી તથા ઉલ્ટા પગે પાછળ ચાલીને હાથમા ખાલી તેલ નો ડબ્બો લઈ ને ખખડાવતા-ખખડાવતા બજાર મા નિકળ્યા હતા અને લોકો ને તથા સરકાર ને જગાડવા નો પ્રયત્ન કર્યો હતો અને પોતે પોતાનો ભાવ વધારા સામે વિરોધ કર્યો હતો

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!