fbpx

પ્રાંતિજ ખાતે વિજ ડીપી સહિત વિજ પોલ ઉપર લીલવેલ નુ સામ્રાજ્ય

Spread the love


પ્રાંતિજ ખાતે વિજ ડીપી સહિત વિજ પોલ ઉપર લીલવેલ નુ સામ્રાજ્ય
– લીલવેલ વિજ ડીપી ,વિજપોલ ઉપર લપટાઇ
– વિજકંપની ની કામગીરી પર ઉઠયા સવાલો
– શોર્ટ સર્કિટ અકસ્માત થવાની સંભાવના
– લીલવેલ નુ ટ્રીમિગ કરવામા આવે તેવી માંગ
– કોમ્પલેક્ષ ના લોકો તથા રાહદારીઓને વિજ અકસ્માત નો ભંય
         


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે વિજ પોલ અને વિજ ડીપી ઉપર લીલવેલ નું સામ્રાજ્ય હોય તેવુ સ્પષ્ટ પણે જણાઇ આવે છે અને પ્રાંતિજ વીજ કંપનીની કામગીરી ઉપર સવાલો ઉભા થયા છે


  ચાલુ વર્ષે ચોમાસાની સિઝન મા મેધરાજા મન મુકીને વરસતા જંગલી લીલવેલ ઉગી નિકળી છે જેમા પ્રાંતિજ ના હાર્ડ સમાન એપ્રોચરોડ ઉપર આવેલ સંધ કોમ્પલેક્ષ આગળ રોડ ઉપર રહેલ વીજ ડીપી વિજ પોલ ઉપર છેલ્લા કેટલાય સમયથી લીલવેલ નુ સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે અને જેને લઈ ને પ્રાંતિજ વિજ કંપની ની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉભા થયા છે તો જમીન થી છેક વિજ ડીપી થઈ ઉપર વિજપોલ ઉપર થઈ ને ઉપર રહેલ જીવંત વીજ તાર પર લીલવેલ પોહચી જતા અહીથી પ્રસાર થતા રાહદારીઓ સહિત આજુબાજુ મા આવતા પશુ પંખીઓ ને શોર્ટ સર્કિટ ને લઈ ને અકસ્માત સર્જાય તો નવાઈ નહી અને શોપિંગ ના લોકો ને પણ વિજ અકસ્માત નો ભંય સંતાવે છે જેને લઈ ને લીલવેલ નું ટ્રીમિગ કરવામા આવે તેવી માંગ પણ ઉઠવા પાછે તો વિજ ડીપી નીચે કેટલાય આકરા ઉગી નિકળ્યા છે તેની પણ સફાઇ કરવામા આવે તેવી માંગ ઉઠવા પામી છે

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!