fbpx

પ્રાંતિજ ગ્રીનપાર્ક સોસાયટી-૩ ખાતે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

Spread the love

પ્રાંતિજ ગ્રીનપાર્ક સોસાયટી-૩ ખાતે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો
– સોસાયટી ના રહીશોએ લાભ લીધો
– હરિદ્વાર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ ના સૌજન્ય થી કેમ્પ યોજાયો
             


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના ગ્રીનપાર્ક સોસાયટી-૩ ખાતે ફ્રી ચેકઅપ મેડિકલ કેમ્પ યોજાયો
     પ્રાંતિજ ખાતે કાર્યરત હરિદ્વાર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ ના સૌજન્ય થી તા.૨૨|૯|૨૦૨૪ ને રવિવાર ના રોજ પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તાર મા આવેલ ગ્રીનપાર્ક સોસાયટી ખાતે ફ્રી નિદાન મેડિકલ કેમ્પ યોજાયો હતો જેમા ર્ડા.વિજય ભાઇ  પરમાર , ર્ડા તેજસ ભાઇ અમીન , ર્ડા.જીતુભાઇ પલ્લાચરીએ સેવાઓ આપી હતી તો સોસાયટી ના રહીશો દ્રારા કેમ્પ નો લાભ લીધો હતો તો ટ્રસ્ટ દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!