પ્રાંતિજ ના સોનાસણ સાબર ગ્રામ સેવા મહાવિધાલય ની હોસ્ટેલ માંથી આઠ મોબાઈલ ની ચોરી
– હોસ્ટેલ ના રૂમોમાંથી કુલ-આઠ મોબાઈલ ચોરાતા પોલીસ ફરિયાદ થઇ
– પ્રાંતિજ પોલીસે અજાવ્યા મોબાઈલ ચોર વિરૂધ્ધ ગુનોનોંધી તપાસ હાથ ધરી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના સોનાસણ ખાતે આવેલ સાબર ગ્રામ સેવા મહાવિધાલય ના હોસ્ટેલ માંથી આઠ મોબાઈલ ની ચોરી થતા મોબાઈલ માલિક દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા પોલીસ ફરિયાદ થઈ
પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ ના સોનાસણ ખાતે આવેલ સાબર ગ્રામ સેવા મહાવિધાલય ની હોસ્ટેલ મા રહેતા વિધાર્થી મહેરભાઇ નો મોબાઈલ જેની કિંમત ૬૦૦૦ તથા અન્ય વિધાર્થીઓના મોબાઈલ નંગ-સાત જે બધાની કિંમત આશરે-૪૨,૦૦૦ મળી કુલ આઠ મોબાઈલ ની કિંમત ૪૮,૦૦૦ ની કોઇ અજાણ્યો ચોર ઈસમ સાબર ગ્રામ સેવા મહા વિધાલય ની હોસ્ટેલ મા રહેલ-રૂમ નં-૫ તથા રૂમ નં-૯ માંથી ગેરકાયદેસર પ્રવેશ કરી કુલ આઠ મોબાઈલ ની ચોરી કરી લઈ જતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા મહેરભાઇ કાંતીભાઇ પ્રણામી મૂળ.રહે. કોલીખડ તા.પ્રાંતિજ જિ અરવલ્લી હાલ રહે સાબર ગ્રામ સેવા મહાવિધાલય સોનાસણ તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા દ્રારા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે આઇપીસીકલમ ૩૦૫(એ),૩૩૧(૩) મુજબ અજાણ્યા મોબાઈલ ચોર વિરૂધ્ધ ગુનોનોંધી આગળની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના એ.એસ.આઇ ઇશ્વર ભાઇ માલજીભાઇ દ્રારા તપાસ હાથ ધરવામા આવી છે
જીલ રાવલ પ્રાંતિજ

પ્રાંતિજ તા.૨૩|૯|૨૦૨૪