fbpx

પ્રાંતિજના નનાનપુર ખાતે આવેલ  વૃંદાવન હાઈસ્કૂલમાં આરોગ્ય વિષયક કાર્યકમ યોજાયો

Spread the love

પ્રાંતિજના નનાનપુર ખાતે આવેલ  વૃંદાવન હાઈસ્કૂલમાં આરોગ્ય વિષયક કાર્યકમ યોજાયો
             


પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામ પાસે આવેલ વિનય મંદિર વૃંદાવન ખાતે તાલુકા હેલ્થ ઓફિસર પ્રાંતિજ ડો.પંકજ કટારા ની ઉપસ્થિતિમાં વાહકજન્યરોગ જેવાકે ડેન્ગ્યુ,ચિકન ગુનિયા,મેલેરિયા, ચંદિપુરા વગેરે રોગો અંતર્ગત લાર્વા નિદર્શન તથા પ્રચાર – પ્રસાર તથા એનિમિયા,હેન્ડ વોશ જેવા ખૂબજ  જરૂરી એવા કાર્યક્રમ વિશે તાલુકા હેલ્થ સુપરવાઈઝર બિપીન પટેલ , ફતેપુર આરોગ્ય સુપરવાઈઝરની કીર્તિ પટેલ અને નનાનાપુર આરોગ્ય કાર્યકર શૈલેષ નાયી દ્વારા સ્કૂલના બાળકોને સુંદર માહિતી આપવામાં આવી તો શાળાના આચાર્ય ધર્મેન્દ્રભાઈ પટેલ , શિક્ષક રજનીભાઈ પટેલ , ધનજીભાઈ પટેલ , નલીનભાઇ દ્વારા સ્વાગત કરી કાર્યક્રમને સફળ બનાવવા માટે આભાર વ્યક્ત કર્યો હતો

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!