fbpx

પ્રાંતિજ અવરઓન હાઇસ્કુલ ખાતે નવરાત્રી મહોત્સવ યોજાયો

Spread the love

 પ્રાંતિજ અવરઓન હાઇસ્કુલ ખાતે નવરાત્રી મહોત્સવ યોજાયો
– સંસ્થા ના મંત્રી રઇશભાઇ કસ્બાતી  , ભાજપ શહેર પ્રમુખ  નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ , જયંતિભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા
– વિધાર્થીઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા
– વિધા વિહાર  , ઇંગ્લીશ મેડીયમ  , વિજ્ઞાન પ્રવાહ  , આઇટીઆઇ ના વિધાર્થીઓ ગરબે ધુમ્યા
                   


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તાર મા આવેલ અવરઓન હાઇસ્કુલ ખાતે એક દિવસીય નવરાત્રી મહોત્સવ કાર્યક્રમ નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા વિધાર્થીઓ મન મુકીને ગરબે ઘુમતા જોવા મલ્યા હતા


   પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તાર મા આવેલ કેળવણી મંડળ સંચાલિત વિવિધ સંસ્થાઓ પૈકી વિજ્ઞાન પ્રવાહ  , આઇટીઆઇ , વિધા વિહાર  , ઇંગ્લીશ મેડીયમ સહિત વિવિધ સંસ્થાઓમા એક દિવસીય નવરાત્રી મહોત્સવ નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા વિધાર્થીઓ સાથે વાલીઓ પણ ગરબે ઘુમતા જોવા મળ્યા હતા તો વિવિધ સંસ્થામાં  અલગ-અલગ જગ્યાએ નવરાત્રી યોજાઈ તો આ પ્રસંગે સંસ્થા ના પ્રમુખ રઇશભાઇ કસ્બાતી  , ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ  , જયંતિભાઇ પટેલ   , વિજ્ઞાન પ્રવાહ આચાર્ય પી.કે.પટેલ  , ઈંગ્લિશ મેડીયમ સ્કુલ  ના આચાર્ય દર્શિલ ભાઇ દેસાઇ તથા જાગૃતિ બેન શાહ , વિધા વિહાર સ્કુલ ના આચાર્ય પરેશભાઇ પરમાર  આઇટીઆઇ ના આચાર્ય હેમંતભાઈ પટેલ સહિત સ્ટાફ દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!