fbpx

પ્રાંતિજ એમ.સી.દેસાઇ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સંકુલ મા નવરાત્રી મહોત્સવ ની ભવ્ય ઉજવણી

Spread the love

  પ્રાંતિજ એમ.સી.દેસાઇ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સંકુલ મા નવરાત્રી મહોત્સવ ની ભવ્ય ઉજવણી

 – કોલેજ ના વિધાર્થીઓ મન મૂકીને ગરબે ધુમ્યા

     

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ શ્રીમતી એમ.સી.દેસાઇ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ મા નવરાત્રી પર્વ ને લઈ ને ગરબા હરિફાઈ નુ આયોજન કરવામા આવ્યુ


      પ્રાંતિજ પ્રાધ્યાપક મંડળસંચાલિત શ્રીમતી એમ.સી.દેસાઇ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે નવરાત્રી મહોત્સવ નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા કલ્ચર પ્રોગ્રામ મા કોલેજ મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ગરમે ધુમી મા ની આરાધના કરી હતી  તો આ પ્રસંગે કોલેજ ના પ્રિન્સિપાલ ર્ડા.કામેશ્વર પ્રસાદ , રાજુભાઈ પંચાલ , ર્ડા કાન્તીભાઇ પ્રજાપતિ ,, ર્ડા.સતીષભાઇ પટેલ  , ર્ડા.આર.કે.રાવળીયા , સુરેશભાઇ પટેલ , મહેન્દ્રભાઈ પ્રજાપતિ  સહિત ઉપસ્થિત રહ્યા હતા તો નિર્ણાયક તરીકે બિન્નીદવે  તથા અવની શાહ ઉપસ્થિત રહ્યા હતા તો ઉપસ્થિત મહેમાનો ના હસ્તે ગરબા વિજેતાઓને ઈનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતા

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!