fbpx

પ્રાંતિજ ના દલપુર પાસે બસ પાછળ આઇશર ધુસી ગઇ

Spread the love

પ્રાંતિજ ના દલપુર પાસે બસ પાછળ આઇશર ધુસી ગઇ
– આઇશર ચાલક કંડક્ટર સહિત બસમા સવાર ૩૫ લોકો વતાઓછી ઇજાઓ પોહચી
– અમદાવાદ થી હિંમતનગર જઈ રહેલ બસ ને અકસ્માત નડયો
         
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના દલપુર પાસે વહેલી સવારે અમદાવાદ થી હિંમતનગર તરફ જઈ રહેલ ગીર એસ.ટી ડેપો ની બસ પાછળ આઇશર ધુસી જતા આઇશર ચાલક કંડક્ટર સહિત બસમા સવાર ૩૫ લોકો ને વત્તા ઓછી ઈજાઓ પોહચી


      ગીર એસ.ટી ડેપો ની બસ સાવરકુંડલા થી અંબાજી તરફ જઈ રહી હતી તે દરમ્યાન ગુરૂવાર ની વહેલી સવારે પ્રાંતિજ ના દલપુર ઓવરબ્રીજ  પાસે થી અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઇવે -૪૮ ઉપર જઈ રહેલ બસ નંબર GJ18ZT 0869 ને પાછળ આવતી આઇશર ગાડી નંબર HR67D 7480 ના ચાલકે ફુલફાસ્ટ બેદરકારી રીતે હંકારી લાવી આગળ જઈ રહેલ બસ ને પાછળ ટક્કર મારતા આઇશર ચાલક સહિત કંડક્ટર નો આબાદ બચાવ થયો હતો અને નાની મોટી ઇજાઓ પોહચી હતી તો બસ મા મુસાફરી કરી રહેલ ૩૫ થી વધુ લોકોને સામાન્ય ઇજાઓ પોહચી હતી તો અકસ્માત મા આઇશર નો આગળનો ભાગ કુંચડો થઈ ગયો હતો

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!