fbpx

રતન ટાટાના ડોગ ગોવાએ આખો દિવસ ખાધું નહીં, ટાટાએ એનિમલ હોસ્પિટલ પણ બનાવી છે

Spread the love

ટાટા ગ્રુપના ચેરમેન એમિરેટ્સ રતન ટાટાનું બુધવારે નિધન થયું અને રાજકીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપી. આમ તો રતન ટાટા તેમની અનેક વાતો માટે લોકોના દીલમાં યાદ રહશે, પરંતુ તેમનો પ્રાણી પ્રેમ પણ એટલો જ જાણીતો હતો.

રતન ટાટાનો એક પ્રિય ડોગ છે જેનું નામ ગોવા છે. જ્યારે રતન ટાટા ગોવા ગયા હતા ત્યારે આ શ્વાન તેમની કારની પાછળ પાછળ આવતો હતો એટલે રતન ટાટા તેમને મુંબઇ લઇ આવ્યા. ગોવા ડોગા કેરટેકરે કહ્યું કે, રતન ટાટાના ગયા પછી ડોગે આખો દિવસ ખાધું નથી.

રતન ટાટાએ માર્ચ 2023માં મુંબઇમાં એક આધુનિક એનિમલ હોસ્પિટલ બનાવી છે. જેમાં ICU, સીટી સ્કેન સહિતની તમામ સુવિધા છે. અને પ્રાણીઓની કાળજી રાખવા માટે ટીમ રાખવામાં આવી છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!