દેશના અનમોલ રતન એવા રતન ટાટાને આખો દેશ ક્યારેય ભુલવાનો નથી. તેમણે દેશને ઘણું બધું આપ્યું અને ટાટાને પણ એક નવી ઉંચાઇએ પહોંચાડ્યું. એવી 7 કંપનીઓ છે જેને રતન ટાટાએ ઝીરોમાંથી હીરો બનાવી.
બિગ બાસ્કેટ ટાટાએ 2021માં 2 અરબ ડોલરના વેલ્યુએશન પર ખરીદી અને ભારતની સૌથી મોટી ગ્રોસરી કંપની બનાવી દીધી (2) લેંડરોઅર અને જેગુઆર કંપનીને રતન ટાટાએ 2.3 બિલિયન ડોલરમાં ખરીદી લીધી હતી. (3) કોરિયાના દેવુ કોર્મશિયલ વ્હીકલ કંપનીને રતન ટાટાએ 102 મિલિયન ડોલરમાં ખરીદી હતી. (4) યુરોપની સૌથી મોટી સ્ટીલ કંપની કોરસને 11.3 અરબ ડોલરમાં ખરીદી હતી. (5) યુરોપ અને કેનેડાની અગ્રણી ચા કંપની ટેટલી ટીને ટાટાએ 431.3 મિલિયન ડોલરમાં ખરીદેલી. (6) એર ઇન્ડિયાને 2021માં રતન ટાટાએ ભારત સરકાર પાસેથી ખરીદી લીધેલી (7) હેલ્થ ક્ષેત્રની 1MG કંપની રતન ટાટાએ ખરીદેલી અને ઓનલાઇન માર્કેટમાં અગ્રણી બનાવી દીધી