fbpx

પ્રાંતિજ હરિઓમ પાર્ક સહિત વિસ્તાર મા પાણી નો કકળાટ

Spread the love

પ્રાંતિજ હરિઓમ પાર્ક સહિત વિસ્તાર મા પાણી નો કકળાટ
– દિવાળી ટાળેજ રહીશોને પાણી માટે રજડપાટ
– છેલ્લા ત્રણ દિવસ થી પાણીના મળતા રહીશો નો ગુસ્સો સાતમા આસમાને
               


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ હરીઓમ પાર્ક સહિત ની સોસાયટીઓમા દિવાળી ટાળેજ રહીનોને પાણી ના મળતા રહીશો સહિત સોસાયટીની મહિલાઓમા પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે


પ્રાંતિજ ના હાર્ડ સમાન એપ્રોચરોડ ઉપર આવેલ હરીઓમ પાર્ક સોસાયટી સહિત ની સોસાયટીઓમા દિવાળી ટાળેજ રહીશો ને નગરપાલિકા દ્રારા આપવામા આવતી પ્રાથમિક સુવિધા એવુ પીવાનુ પાણી ના મળતા રહીશો સહિત મહિલાઓ મા પ્રાંતિજ નગરપાલિકા સામે રોષ જોવા મળ્યો હતો અને દિવાળી ના તહેવારો સમયે જ પાણીની જરૂરિયાત હોય તેવા માજ રહીશોને પાણી ના મળતા મહિલાઓ મા રોષ જોવા મલી રહ્યો છે ત્યારે હાલતો દિવાળી ની સફાઇ સહિત મા પાણીની ખુબજ જરૂરિયાત હોય પાણીના મળતુ હોય રહીશો મા દિવાળી ટાળેજ રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ વિસ્તાર મા અવરનવર પાણીની સમસ્યા હોવાછતાંય પાલિકા દ્રારા કાયમમી ઉકેલ ના કરવામા આવતા હાલતો રહીશોમા પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!