fbpx

સાબરકાંઠા અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્રારા બન્ને જિલ્લા ના હિત ને લઈ ને રજુઆત

Spread the love

સાબરકાંઠા અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્રારા બન્ને જિલ્લા ના હિત ને લઈ ને રજુઆત

શિક્ષણ જીવ સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્રારા પ્રથમ રજુઆત માંજ શિક્ષણ લક્ષી રજુઆત કરી

સાબરકાંઠામા પી.એમ શાળા માટે શૈક્ષણિક ભૂમિ ઉપલબ્ધ હોવાથી નવી શાળા મંજુર કરવા રજુઆત કરવામા આવી

અરવલ્લી જિલ્લા ના મોડાસા ખાતે મંજુર થયેલ કેન્દ્રીય વિદ્યાલય શરૂકરવા રજુઆત કરવામા આવી

સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્રારા સંસદ મા કેન્દ્રીય શિક્ષા મંત્રી ને રજુઆત કરવામા આવી

સંસદ મા પ્રથમ વાર રજુઆત કરવાની તક મળી તે બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી તથા સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના મતદારો નો હદયપૂર્વક આભાર પણ વ્યક્ત કર્યો

સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા ના લોકપ્રિય સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્રારા પોતે શિક્ષણ ના જીવ હોય તેવોએ સંસદ મા પોતાની પ્રથમ રજુઆત માંજ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા ના શૈક્ષણિક પ્રશ્નનોને લઈ ને રજુઆત કરી

દિલ્લી ખાતે હાલ સંસદ મા સત્ર ચાલી રહ્યુ છે જે દરમ્યાન સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા ના સાંસદ દ્રારા પોતે શિક્ષણ જીવ હોય જેને લઈ ને તેવોએ સંસદ સત્ર દરમ્યાન સંસદ મા પોતાની પ્રથમ રજુઆત માંજ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા ના શૈક્ષણિક પ્રશ્નો ને લઈ ને રજુઆત કરી હતી જેમા અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મંજૂર થયેલ કેન્દ્રીય વિદ્યાલય જે હજુ સુધી શરૂ નથી થયું તે જેમ બને એમ ઝડપથી શરૂ કરવા કેન્દ્રીય શિક્ષા મંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી અને આ શાળાની શરૂઆત થી જિલ્લાના અનેક બાળકોનું શિક્ષણનું સ્તર ઊંચુ આવશે અને સકારાત્મક અને ઉર્જાસભર વાતાવરણ વિદ્યાર્થીઓના ભણતરને વધું સુદ્રઢ બનાવશે તો સાબરકાંઠા જિલ્લામાં પી.એમ શાળા માટે શૈક્ષણિક ભૂમિ ઉપલબ્ધ હોવાથી નવી પી.એમ. શાળા મંજૂર કરવાની રજૂઆત કરવામાં આવી હતી તો સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્રારા પ્રથમવાર સંસદ માં વાત રજૂ કરવાની તક મળી તે બદલ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને સાબરકાંઠા અરવલ્લી ના સૌ મતદારો નો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો

જીલ રાવલ પ્રાંતિજ 

Leave a Reply

error: Content is protected !!