પ્રાંતિજ ખાતે બાર એસોસીએશન ની વાર્ષિક બેઠક યોજાઇ
– નવા પ્રમુખ તથા હોદ્દેદારો ની નિમણુંક કરવામાં આવી
– સર્વાનુમતે પ્રમુખ ઉપપ્રમુખ સહિત હોદ્દેદારો ની વરણી કરવામા આવી
સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ સિવિલ એન્ડ ક્રીમીનલ બાર એસોસીએશન ની વાર્ષિક સામાન્ય સભા મળી હતી જેમાં એસોસિએશન ના નવા પ્રમુખ સહિત હોદ્દેદારો ની સર્વાણુમત્તે નિમણુંક કરવામાં આવી હતી
પ્રાંતિજ બાર એસોસીએશન ની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી જેમા પ્રમુખ તરીકે વિનુભાઇ અમીચંદભાઇ પટેલ , ઉપપ્રમુખ કમલેશકુમાર કે.સોની , સેકેટરી જય કિશન રાજેશ કુમાર બ્રહ્મભટ્ટ , જોઈન્ટ સેક્રેટરી મેહુલસિંહ દોલતસિંહ , લાયબેરી સેકેટરી સુરેન્દ કુમાર દયારામ પંડયા , ખજાનચી રશ્મિ કુમાર બી.પટેલ , મહિલા પ્રતિનિધિ સોનલબેન પોપટભાઇ પ્રજાપતિ સહિત ની ચાલુ સાલ માટે સર્વાણુમત્તે નિમણુંક કરવામાં આવતાં વકીલોમા ખુશીનો માહોલ જોવા મલ્યો હતો તો તમામે-તમામ હોદેદારો ની વરણી સર્વાનુમતે થઈ હતી
જીલ રાવલ પ્રાંતિજ

