પ્રાંતિજ ખાતે ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો
– સિધ્ધી વિનાયક ડેવલપર્સ દ્રારા ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો
– કોમર્શિયલ શોપિંગ તથા રેસિડેન્શિયલ પ્લોટ નુ ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે સિધ્ધી વિનાયક ડેવલપર્સ દ્રારા આકાર લઈ રહેલ કોમર્શિયલ શોપિંગ તથા રેસિડેન્શિયલ પ્લોટ નુ ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો







પ્રાંતિજ ભાંખરીયા બસસ્ટેશન થી અમીનપુર રોડ ઉપર સ્વામિનારાયણ સોસાયટી અને ગજાનંદ સોસાયટી ની પાછળ સિધ્ધી વિનાયક ડેવલપર્સ દ્રારા આકાર લઈ રહેલ કોમર્શિયલ શોપિંગ સેન્ટર તથા રેસિડેન્શિયલ પ્લોટ નો ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો હતો જેમા બ્રાહ્મણ દ્રારા શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિ પૂજન કરવામા આવ્યુ હતુ તો આ પ્રસંગે પ્રાંતિજ-તલોદ ના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા , ર્ડા.એન.કે.ડેરીયા , ભુનેશભાઇ પરીખ ,, ભાજપ તાલુકા પ્રમુખ બળવતભાઇ પટેલ , નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ જગદીશભાઇ કિમતાણી , લાલુભાઇ રાવલ , ત્રિકમભાઇ પટેલ સહિત ના આમંત્રણત્રિક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા તો સિધ્ધી વિનાયક ડેવલપર્સ બિલ્ડર્સ ટીપુટી ટીમ અનુજભાઇ સોની , ધવલ સિંહ બારૈયા ,હરેશભાઇ પટેલ દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ
જીલ રાવલ પ્રાંતિજ
