fbpx

પ્રાંતિજ ના વાધપુર ખાતે તાલુકા પંચાયત પ્રમુખ ના ધરે સ્માર્ટ મીટર લગાવવામા આવ્યુ 

Spread the love

પ્રાંતિજ ના વાધપુર ખાતે તાલુકા પંચાયત પ્રમુખ ના ધરે સ્માર્ટ મીટર લગાવવામા આવ્યુ 

– પ્રમુખ ના ધરે થી સ્માર્ટ મીટર લગાવી ને શરૂઆત કરવામા આવી  

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વાધપુર ખાતે તાલુકા પંચાયત ના પ્રમુખ ના ધરે સ્માર્ટ મીટર લગાવવામા આવ્યુ

 પ્રાંતિજ તાલુકા પંચાયત પ્રમુખ અને પ્રાંતિજ ના વાધપુર ખાતે રહેતા પ્રદિપસિંહ ધર્મેન્દ્રસિંહ રાઠોડ ના ધરે નવીન સ્માર્ટ મીટર લગાવવામા આવ્યુ હતુ તો વાધપુર ખાતે તાલુકા પ્રમુખ ના ધરે થી સ્માર્ટ મીટર લગાવાના શ્રી ગણેશ કર્યા હતા તો આ પ્રસંગે તાલુકા પ્રમુખ પ્રદિપસિંહ રાઠોડ , ડેપ્યુટી એન્જિનિયર રીનાબેન જયસ્વાલ , જૂનિયર એન્જિનિયર સાગરભાઇ સોની સહિત ઉપસ્થિત રહ્યા હતા 

જીલ રાવલ પ્રાંતિજ 

Leave a Reply

error: Content is protected !!