fbpx

પ્રાંતિજ ના વદરાડ ખાતે વિજકર્મચારી ને ગાળો-બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પોલીસ ફરિયાદ થઈ

Spread the love

પ્રાંતિજ ના વદરાડ ખાતે વિજકર્મચારી ને ગાળો-બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પોલીસ ફરિયાદ થઈ

  • ફરજ મા અડચણ કરી ઉશ્કેરાઈ જઈ ફેટ પકડી વિભત્સ ગાળોબોલી
  • જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ થઈ
  • વિજકંપની ના નાયબ ઈજનેર દ્રારા પોલીસ ફરિયાદ કરી

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના વદરાડ ખાતે વિજકર્મચારી ને ગાળો-બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ફરજ મા અડચણ કરી ઉશ્કેરાઈ જઈ ફેટ પકડી વિભત્સ ગાળોબોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પોલીસ ફરિયાદ થઈ

પ્રાંતિજ ના વદરાડ ખાતે પ્રાંતિજ સબ ડીવીઝન મા ફરજ બજાવતા ઇલેક્ટ્રીકલ આસિસ્ટ્ન્ટ ગજેન્દ્રસિંહ અમરસિંહ રાઠોડ તથા જુનીયર આસિસ્ટન્ટ માધવીબેન એમ.પટેલ ના ઓ વદરાડ ગામે ઝાલા અમરસિંહ જહુરસિંહ રહે.વદરાડ તા.પ્રાંતિજ જિ. સાબરકાંઠા ના ધરે વીજ બીલની બાકી રકમ ૬૩૭૧ વિજબીલ ભરવાનુ કહેતા ઝાલા અમરસિંહ જહુરસિંહ એ ગજેન્દ્રસિંહ રાઠોડ યુજીવીસીએલ ના કર્મચારી હોવાનુ જાણતા હોવા છતાંય તેઓની કાયદેસર ની ફરજ મા અડચણ કરી ઉશ્કેરાઈ જઈ ફેટ પકડી વિભત્સ ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ગુનો કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા રીનાબેન મનુભાઇ જયસ્વાલ પ્રાંતિજ વિજકંપનીના નાયબ ઇજનેર પ્રાંતિજ સબ ડીવીઝન રહે.બી/૧૪,૧૫ બગીચા વિસ્તાર હિંમતનગર તા.હિંમતનગર જિ.સાબરકાંઠા દ્રારા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે આઇપીસીકલમ ૨૨૧,૧૨૧(૧) ,૧૧૫(૨), ૩૫૨, ૩૫૧ (૩) મુજબ ગુનોનોંધી આગળ ની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના હેડ કોન્સ્ટેબલ હિંમતસિંહ પુંજસિંહ દ્રારા તપાસ હાથ ધરવામા આવી હતી

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!