પ્રાંતિજ અવરઓન હાઇસ્કુલ ખાતે ૭૬ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી
– નિવૃત થઈ રહેલ પીટી શિક્ષક જગદીશભાઇ રાવલ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ અવરઓન હાઇસ્કુલ ખાતે ૭૬ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી













પ્રાંતિજ રેલ્વે સ્ટેશન ઉપર આવેલ કેળવણી મંડળ સંચાલિત અવરઓન હાઇસ્કુલ ખાતે ૭૬ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળા માંથી નિવૃત થઈ રહેલ પીટીશિક્ષક જગદીશભાઇ રાવલ દ્રારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રાંતિજ નગરપાલિકા પૂર્વ પ્રમુખ નિત્યાનંંદભાઇ બ્રહ્મ ભટ્ટ , ઉછા માજી સરપંચ જયંતિભાઇ પટેલ ,શાળા આચાર્ય તથા શાળા સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને ૭૬ માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી
જીલ રાવલ પ્રાંતિજ
