ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરીએ 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા એ જ દિવસે ધડાકો કર્યો કે, અમેરિકામાં હવે જન્મના આધાર પર નાગરિકતા ન આપવાનો આદેશ કકર્યો છે.ટ્રમ્પે જે આદેશ કર્યો છે તેમાં ગેરકાયદે અમેરિકામાં રહેતા અથવા અમેરિકાની સિટીઝન હોવા છતા બાળકનો જન્મ થશે તો અમેરિકાની નાગરિકતા મળી જશે નહીં. આના માટે ટ્રમ્પે 30 દિવસનો સમય આપ્યો જે 20 ફેબ્રુઆરી 2020એ પુરો થાય છે.
અમેરિકામાં રહેતી ભારતીય સગર્ભાઓ 20 એપ્રિલ પહેલા પ્રિમેચ્યોર ડિલીવર માટે સી-સેકશન સર્જરી કરવા માંગે છે અને અત્યારે હોડ લાગી છે.
જો કે અમેરિકાની કોર્ટે ટ્રમ્પના આ આદેશ પર હંગામી સ્ટે આપ્યો છે અને હવે 6 ફેબ્રુઆરી સુનાવણી થવાની છે. કોર્ટે કહ્યું છે કે, ટ્રમ્પનો નિર્ણય ગેરબંધારણીય છે.
