fbpx

કચરાના ઢગલામાં 6250 કરોડનો ખજાનો પડી ગયો, પછી શું થયું?

Spread the love

બ્રિટનમાં એક માણસે હાઇકોર્ટમાં અરજી કરી કે તેનો 6290 કરોડ રૂપિયાનો ખજાનો કચરાના ઢગલાં ચાલ્યો ગયો છે, તે કાઢવાની મંજૂરી આપવામાં આવે.

બ્રિટનના જેમ્સ હોવેલ્સે હાઇકોર્ટને કરેલી અરજીમાં કહ્યું કે, મારા મિત્રની ભૂલથી મારી હાર્ડ ડ્રાઇવ કચરના ઢગલામાં ચાલી ગઇ છે, જેમાં મારા ક્રિપ્ટોકરન્સીના તમામ ડેટા છે. જેમ્સે કહ્યું કે, તેણે 2013માં બિટકોઇન ખરીદ્યા હતા, તે વખતે કોઇ વેલ્યુ નહોતી, પરંતુ આજે 6290 કરોડ રૂપિયાની વેલ્યુ છે અને ભવિષ્માં બિટકોઇનના ભાવ વધે તો 10,000 કરોડની વેલ્યુ થઇ શકે છે.

કચરાનો ઢગલો ન્યુપોર્ટના લેન્ડફિલમા ડમ્પ કરવામાં આવ્યો છે ત્યાંથી કાઢવાની મંજૂરી આપવામાં આવે.જો કે હાઇકોર્ટે જેમ્સની અરજી મંજૂર કરી નહોતી અને રદ કરી દીધી હતી.

error: Content is protected !!